અમદાવાદમાં 11 ઓક્ટોબરે ૭૦મો ફિલ્મફેર એવોર્ડ્સ સમારંભ યોજાશે October 4, 2025 Category: Blog અમદાવાદમાં 11 ઓક્ટોબરે ૭૦મો ફિલ્મફેર એવોર્ડ્સ સમારંભ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના સહયોગથી યોજાશે. આ માટે ફિલ્મફેર દ્વારા ૩ ઑક્ટોબરના રોજ મુંબઈમાં ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.